Wednesday, 29 December 2021

FY SY D.El.Ed. Exam 2022 Notification

 

મિત્રો, આ સાથે નીચેની લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ. એડ. 2022 પરીક્ષાનું જાહેરનામું ડાઉનલોડ કરી શકો છો.


પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ.એડ. પરીક્ષા 2022 જાહેરનામું       DOWNLOAD


BEST OF LUCK FOR EXAM





Sunday, 12 December 2021

e-Admit Card of CTET Dec. 2021

 Hello Friends,

To DOWNLOAD e-Admit Card click here.. 


આપ સૌ જાણો છો તેમ સરકાર દ્વારા CTET ની ડિસે. ની પરીક્ષા Computer Based Mode એટલે કે Online 16 ડિસે. 21 થી 13 જાન્યુ. 22 દરમ્યાન દેશના વિવિધ રાજયોના અલગ-અલગ શહેરોમાં લેવામાં આવનાર છે. 

સૌ પ્રથમ 16 ડિસે. થી જેઓની પરીક્ષા હશે તેના ઈ-એડમિટ કાર્ડ (કોલ લેટર)  પહેલા ઈસ્યુ થશે. અને જાન્યુ. 1 થી 13 ના  ઈ-એડમિટ કાર્ડ પછીથી https://ctet.nic.in પરથી ડાઉનલોડ કરી શકશો. 

મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે આ વખતે ઈ-એડમિટ કાર્ડ બે તબક્કાઓમાં અપલોડ થશે. જેમાં પ્રથમ તબક્કાના ઈ-એડમિટ કાર્ડ માં પરિક્ષાની તારીખ અને પરિક્ષાના શહેરની માહિતી હશે. જેથી ઉમેદવાર અગાઉથી તૈયાર કરી શકે. બીજા તબક્કાના ઈ-એડમિટ કાર્ડ માં પરિક્ષાના સ્થળ અને સમય વિશેની માહિતી હશે જે પરિક્ષાના બે દિવસ અગાઉ અપલોડ કરવામાં આવશે. પરિક્ષાર્થીઓએ બંને ઈ-એડમિટ કાર્ડ ઉપરની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા જરૂરી છે. 

મિત્રો ઉપરની માહિતી વિશે નો ઓફિશિયલ લેટર તમે અહી થી ડાઉનલોડ કરી શકો છો.    DOWNLOAD




Monday, 6 December 2021

Video for filling AISHE form

 Hello friends, 

AISHE નુ ફોર્મ ભરવા માટે માર્ગદર્શનના વિડિયોની લિંક 

This is a tutorial video for filling data in AISHE (All India Survey for Higher Education) web DCF. All parts in this series- Part-1 (Basic Information)-https://youtu.be/Z0SxjZODAKY Part-2 (Faculty, Department & Course )-https://youtu.be/0tkYxtUC38o Part-3 (Student Enrollment)-https://youtu.be/3kdUJrIzx-g Part-4 (Foreign Students Enrolment)-https://youtu.be/-K9r9_AO6Io Part-5 (Examination Result)-https://youtu.be/-K9r9_AO6Io Part-6 (Staff Information)-https://youtu.be/VKwbTlTfnP0 Part-7 (Financial Information and Infrastructure Details)-https://youtu.be/lI_3auyfj2I Part-8 (Scholarship, Fellowship, Loan and accreditation Information)-https://youtu.be/jQ_5t7OjCe4 Part-9 (Regional Centers, Offshore Centers and Regulatory Information)-https://youtu.be/B7-FZQtLK4I

Thursday, 2 December 2021

FY D.El.Ed. New Module Course 7 Computer

 Hello Friends, 

GCERT દ્વારા પ્રથમ વર્ષ ડી.એલ.એડ. ના કોર્ષ 7 માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સ્મૃદ્ધિકરણ - 1 માં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં બે નવા ચેપ્ટર ઉમેરવામાં આવ્યા છે અને અગાઉના ચેપ્ટરમાંના બે ચેપ્ટરને કોમ્પ્યુટરની પ્રાયોગિક પરીક્ષા માટે નક્કી કરવામાં આવેલ છે. આ ફેરફાર આપના ગ્રૂપમાં જાણ કરશો જેથી તેઓ પરિક્ષાની તૈયારી યોગ્ય રીતે કરી શકે. 

અહી નીચેની લિન્ક પરથી આપ નવું મોડ્યુલ ડાઉનલોડ કરી શકો છો. 


FY  કોર્ષ 7 માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સ્મૃદ્ધિકરણ - 1   DOWNLOAD

Sunday, 28 November 2021

SY D.El.Ed. 5 A SS Unit 2 MCQ Part 2

  SY D.El.Ed. 5 A SS Unit 2 સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ MCQ Part 2

SY D.El.Ed. 5 A SS Unit 2 MCQ Part 1

 SY D.El.Ed. 5 A SS Unit 2 સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ MCQ Part 1


Wednesday, 24 November 2021

2022 નું જાહેર રજાનું લિસ્ટ

 મિત્રો, નીચેની લિંકમાં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ જાહેર રજા, મરજીયાત રજા તેમજ રવિવારે આવતી રજા   2022 ની સાલનું લિસ્ટ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં છે. 


જાહેર રજા  લિસ્ટ 2022       DOWNLOAD




Friday, 19 November 2021

CTET Official Model Paper for Dec.2021

 Hello Friends, 

આ સાથે નીચેની લિન્કમાં ડિસે.-જાન્યુ. માં યોજનારી CTET ની પરીક્ષા માટેનું મોડેલ પેપર આપેલ છે. એક સમાચાર પત્રના રિપોર્ટ મુજબ આ વખતે યોજાનાર પરીક્ષામાં માત્ર માહિતીને લગતા પ્રશ્નો ન પૂછતા જ્ઞાન, સમજ, અર્થગ્રહણ, તાર્કિક ચિંતન, વ્યાવહારિક ઉપયોગિતા ને લગતા પ્રશ્નો પૂછવાના છે.  આ માટે ગુજરાતી માધ્યમના વિધાર્થીઓએ પરિક્ષાની પ્રેક્ટિસ માટે GCERT દ્વારા દર મહિને લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટી ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આથી અત્યાર સુધીમાં ધો.3 થી 8 ના લેવાયેલ કસોટીના પેપેર્સ આ સાથે નીચેની લિંકમાં સામેલ છે જે ડી.એલ.એડ. તેમજ બી.એડ. ના તાલીમાર્થીઓને CTET તેમજ TAT, TET અને વિષયવસ્તુની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. 


CTET મોડેલ પેપર  DOWNLOAD

 

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 8 



 


Monday, 8 November 2021

NAS 2021 ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર ઓર્ડર

 મિત્રો, જો આપ NAS 2021 માં ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્ય કરવાના હોય તો તેના ઓર્ડર નીચેની વેબસાઇટ પરથી આપ ડાઉનલોડ કરી, આપે 12 તારીખે કયા ગામે, કયા સ્થળે જવાનું છે તે જાણી શકો છો. 

https://nas.education.gov.in/login


Sunday, 7 November 2021

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 ઓક્ટોબર 2021

                                મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી.            

                    સામાયિક મૂલ્યાંકન કસોટી ઓક્ટોબર  2021

 

ધોરણ 6 સંસ્કૃત (ઓક્ટોબર 2021)

ધોરણ 7 સંસ્કૃત (ઓક્ટોબર 2021)

ધોરણ 8 સંસ્કૃત (ઓક્ટોબર 2021)

                        ધોરણ 6 સામાજિક વિજ્ઞાન (ઓક્ટોબર 2021)

                       ધોરણ 7 સામાજિક વિજ્ઞાન (ઓક્ટોબર 2021)

                       ધોરણ 8 સામાજિક વિજ્ઞાન (ઓક્ટોબર 2021)

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 સપ્ટેમ્બર 2021

  મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી. 

સામાયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2021


ધોરણ 6 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)

ધોરણ 6 હિન્દી (સપ્ટેમ્બર 2021)

ધોરણ 6 ગણિત (સપ્ટેમ્બર 2021)

                                           ધોરણ 7 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)

                                           ધોરણ 7 હિન્દી (સપ્ટેમ્બર 2021)

                                           ધોરણ 7 ગણિત (સપ્ટેમ્બર 2021)

ધોરણ 8 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)

ધોરણ 8 હિન્દી (સપ્ટેમ્બર 2021)

ધોરણ 8 ગણિત (સપ્ટેમ્બર 2021)


સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 5 સપ્ટેમ્બર 2021

             મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી. 

સામાયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2021

 

ધોરણ 3 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)

ધોરણ 3 પર્યાવરણ (સપ્ટેમ્બર 2021)

                    ધોરણ 4 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)

                    ધોરણ 4 પર્યાવરણ (સપ્ટેમ્બર 2021)

                                    ધોરણ 5 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)

                                    ધોરણ 5 હિન્દી (સપ્ટેમ્બર 2021)


Thursday, 21 October 2021

SY D.El.Ed. 5 A SS Unit 1 MCQ

 SY D.El.Ed. 5 A SS Unit 1 સામાજિક વિજ્ઞાન નું સ્વરૂપ MCQ



Wednesday, 29 September 2021

FY D.ELEd. Result 2021 by SEB


મિત્રો, પ્રથમ વર્ષ ડી.એલ.એડ. 2021 નું મેરીટ બેઝ્ડ પરિણામ જાહેર કરેલ છે જેમાં પ્રથમ D.El.Ed. 1 સિલેક્ટ કરી  આપ આપનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખી ડાઉનલોડ નીચેની લિન્ક પરથી કરી શકો છો. 


રિઝલ્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 

Tuesday, 28 September 2021

SY D.El.Ed. 3 A Gujarati Unit 1 MCQ Part 2

ગાંધી જીવન ક્વિઝ - 2

 ગાંધી જીવન ક્વિઝ - 2

બ્લ્યૂ કલરમાં આપેલ ત્રિકોણની નિશાની પર ટચ કરતા ક્વિઝ ચાલુ થશે.

પસંદ કરેલા વિકલ્પ પર ટચ/ક્લિક કરતા તે જવાબ સાચો કે ખોટો બતાવશે.

ફોન ત્રાસો કરશો તો બધા ઑપ્શન વ્યવસ્થિત દેખાશે.

જમણી બાજુ નીચેના ખૂણામાં આપેલ નિશાની પર ક્લિક/ટચ કરતા ફૂલ સ્ક્રીન થઈ શકશે.




Tuesday, 21 September 2021

CTET Dec. 2021 Notification

મિત્રો, કેન્દ્રિય શાળાઓમાં શિક્ષક બનવા માટે જરૂરી CTET પરીક્ષાના મુખ્ય વિગતો નીચે મુજબ છે. 

Monday, 20 September 2021

Sunday, 5 September 2021

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 5 ઓગષ્ટ 2021

 મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી. 

સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગષ્ટ 2021

ધોરણ 3 પર્યાવરણ (ઓગષ્ટ 2021)

ધોરણ 3 ગણિત (ઓગષ્ટ 2021)

ધોરણ 4 પર્યાવરણ (ઓગષ્ટ 2021)

ધોરણ 4 ગણિત (ઓગષ્ટ 2021)

ધોરણ 5 પર્યાવરણ (ઓગષ્ટ 2021)

ધોરણ 5 ગણિત (ઓગષ્ટ 2021)

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 5 જુલાઇ 2021

 મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી. 


સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઇ 2021

 

ધોરણ 3 ગુજરાતી (જુલાઇ 2021)

ધોરણ 3 ગણિત (જુલાઇ 2021)

            ધોરણ 4 ગુજરાતી (જુલાઇ 2021)

             ધોરણ 4 ગણિત (જુલાઇ 2021)

                                ધોરણ 5 અંગ્રેજી (જુલાઇ 2021)

                                ધોરણ 5 ગુજરાતી (જુલાઇ 2021)

                                ધોરણ 5 ગણિત (જુલાઇ 2021)

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 જુલાઇ 2021

 મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી. 


સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઇ 2021

 

ધોરણ 6 અંગ્રેજી (જુલાઇ 2021)

ધોરણ 6 ગુજરાતી (જુલાઇ 2021)

ધોરણ 6 ગણિત (જુલાઇ 2021)

                            ધોરણ 7 અંગ્રેજી (જુલાઇ 2021)

                            ધોરણ 7 ગુજરાતી (જુલાઇ 2021)

                            ધોરણ 7 ગણિત (જુલાઇ 2021)

ધોરણ 8 અંગ્રેજી (જુલાઇ 2021)

ધોરણ 8 ગુજરાતી (જુલાઇ 2021)

ધોરણ 8 ગણિત (જુલાઇ 2021) 

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 ઓગષ્ટ 2021

 મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી. 

સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગષ્ટ 2021

ધોરણ 6 વિજ્ઞાન (ઓગષ્ટ 2021)

ધોરણ 7 વિજ્ઞાન (ઓગષ્ટ 2021)

ધોરણ 8 વિજ્ઞાન (ઓગષ્ટ 2021)


Wednesday, 18 August 2021

Pa Pa Pagli all detail GR

 મિત્રો, ટૂંક સમયમાં આંગણવાડીમાં ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓની ભરતી થવાની છે. જેની સંપૂર્ણ માહિતીનો GR નીચેની લિંકમાં છે. 

પા પા પગલી GR       Download 

Saturday, 14 August 2021

SY D.El.Ed. Annual Exam Papers by SEB 2021

મિત્રો, નીચેની લિન્ક માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ડી. એલ. એડ. ની  બીજા વર્ષ ની 2021 માં લેવાયેલ પરિક્ષાના પેપેર્સ છે જે આપને પરિક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે, 


 

SY D.El.Ed. Annual Exam Papers 2021 by SEB     Download

Wednesday, 11 August 2021

FY Blue Print



 મિત્રો, નીચેની લિંકમાં પ્રથમ વર્ષના બધા કોર્ષની બ્લ્યુ પ્રિન્ટ  June- 2023 સુધીના  બધા સુધારા સાથે અને મોડેલ પેપર્સ સાથે મુકેલ છે.   


પ્રથમ વર્ષ બ્લ્યુ પ્રિન્ટ   DOWNLOAD

Friday, 16 July 2021

SY 3 B (English) Model Paper 9

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,                     

આજે કોર્ષ બ (અંગ્રેજી)નું  પેપર ન. 9  મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પાર ક્લિક/ટચ કરશો.

            SY 3 B (English) Model Paper 9      Download       


SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 4

 નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,          

            આજે કોર્ષ 1 અ – બોધ (જ્ઞાન) અધ્યયન એને સામાજિક સંસ્કૃતિ પરિપેક્ષ્યનું ચોથું પેપર મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પર ક્લિક/ટચ કરશો.

            SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 4       DOWNLOAD


Friday, 9 July 2021

SY 3 B (English) Model Paper 8

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,                     

આજે કોર્ષ બ (અંગ્રેજી)નું  પેપર ન. 8  મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પાર ક્લિક/ટચ કરશો.

            SY 3 B (English) Model Paper 8            Download

      

SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 3

 નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,          

            આજે કોર્ષ 1 અ – બોધ (જ્ઞાન) અધ્યયન એને સામાજિક સંસ્કૃતિ પરિપેક્ષ્યનું ત્રીજું પેપર મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પર ક્લિક/ટચ કરશો.

            SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 3            Download


Monday, 5 July 2021

SY 3 B (English) Model Paper 7


નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,                     

આજે કોર્ષ બ (અંગ્રેજી)નું  પેપર ન. 7  મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પાર ક્લિક/ટચ કરશો.

      SY 3 B (English) Model Paper 7       Download

         

Friday, 2 July 2021

SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 2

  નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,          

            આજે કોર્ષ 1 અ – બોધ (જ્ઞાન) અધ્યયન એને સામાજિક સંસ્કૃતિ પરિપેક્ષ્યનું બીજું પેપર મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પર ક્લિક/ટચ કરશો.

 SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 2        Download


Tuesday, 29 June 2021

SY 3 B (English) Model Paper 6

 

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

            તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વિતીય વર્ષનું પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરેલ છે ત્યારે તાલીમાર્થીઓ પેપરની પૂરતી પ્રકટીશ કરી શકે તે માટે બ્લોગ પર કોર્ષ 1 અ – બોધ ... અને કોર્ષ 3 બ – અંગ્રેજીના પાંચ પાંચ પેપેર્સ ક્રમશ: મૂકવામાં આવશે.

            તાલીમાર્થીઓને વિનંતી કે બની શકે તો સમય મર્યાદામાં અને મોઢે પેપર્સ લખવાની પ્રેકટીશ કરશો તો પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે.

            આજે કોર્ષ 3 બ (અંગ્રેજી)નું  પેપર મૂકું છું. આ પેપરને ન. 6 એટલા માટે આપેલ છે કે અગાઉ 5 પેપર કોઈ ને કોઈ સંદર્ભમાં બ્લોગ પર આવી ગયેલ છે. આથી અહિયાં મુકેલ નથી. આમ છતાં આપને જોઈતા હોય તો નીચે કોમેન્ટ બોક્સ માં જણાવશો તો ફરીથી મૂકીશું.

 

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પાર ક્લિક/ટચ કરશો.

             SY 3 B (English) Model Paper 6            Download


Sunday, 27 June 2021

SY Blue Print



મિત્રો, નીચેની લિંકમાં દ્વિતીય વર્ષના બધા કોર્ષની બ્લ્યુ પ્રિન્ટ Feb. 2024 સુધીના બધા સુધારા સાથે અને મોડેલ પેપર્સ સાથે મુકેલ છે. 


દ્વિતીય વર્ષ બ્લ્યુ પ્રિન્ટ  Download



Friday, 25 June 2021

SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 1

 

            નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

            તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વિતીય વર્ષનું પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરેલ છે ત્યારે તાલીમાર્થીઓ પેપરની પૂરતી પ્રકટીશ કરી શકે તે માટે બ્લોગ પર કોર્ષ 1 અ – બોધ ... અને કોર્ષ 3 બ – અંગ્રેજીના પાંચ પાંચ પેપેર્સ ક્રમશ: મૂકવામાં આવશે.

            તાલીમાર્થીઓને વિનંતી કે બની શકે તો સમય મર્યાદામાં અને મોઢે પેપર્સ લખવાની પ્રેકટીશ કરશો તો પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે.

            આજે કોર્ષ 1 અ – બોધ (જ્ઞાન) અધ્યયન એને સામાજિક સંસ્કૃતિ પરિપેક્ષ્ય નું પહેલું પેપર મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પર ક્લિક/ટચ કરશો.

 

            SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 1            Download

Wednesday, 23 June 2021

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021

મિત્રો, 'ગુજરાત રોજગાર સમાચાર' દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021 આપ નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.   

 કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021       DOWNLOAD

Friday, 11 June 2021

બ્રિજકોર્ષ – ક્લાસ રેડીનેશ – જ્ઞાનસેતુ સાહિત્ય

 

બ્રિજકોર્ષ – ક્લાસ રેડીનેશ – જ્ઞાનસેતુ સાહિત્ય


અધ્યાપક મિત્રો તથા તાલીમાર્થી મિત્રો,

આપ સૌને ખ્યાલ છે તેમ આપણા શિક્ષણ વિભાગે ધો. 1 થી 10 ના વિધાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં

આગળના વર્ષના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરી આગળ વધી શકે તે માટે ક્લાસ રેડીનેશ કાર્યક્રમ –

બ્રિજકોર્ષનું આયોજન કરેલ છે.  

આપણા ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ પણ વિષયવસ્તુની તૈયારે માટે આ સાહિત્યનો ઉપયોગ કરે તો

ખુબ જ અસરકારક થશે, કારણ કે આ સાહિત્ય માત્ર ડી.એલ.એડ. માટે જ નહીં પણ ટેટ માટે અને 

ભવિષ્યના શિક્ષક તરીકે અત્યારથી જ નવી પદ્ધતિનો પરિચય મેળવે તે માટે પણ ખૂબ જ જરૂરી છે. હાલ 

પ્રાથમિક શાળામાં અર્થગ્રહણના પ્રશ્નો વધુ પૂછતા હોય તેની પ્રેકટીશ પણ સારી રીતે થઈ શકશે. 

તાલીમાર્થીઓને આપણે આ મોડ્યુલ્સ ડાઉનલોડ કરી ફૂલ સ્કેપ નોટબુક માં લખવા માટે આપી શકીએ. 

હાલ ના સમયમાં તાલીમાર્થીઓ ઘરે હોય આ સાહિત્ય ઉપયોગી થશે, સાથે સાથે હાલમાં આ કાર્યક્ર્મના 

પ્રસારણનું ટાઈમ ટેબલ તેમણે પહોચાડી તે જોવા માટે પ્રેરી શકીએ. તાલીમાર્થી મિત્રો પણ જાતે આ સાહિત્યનો ઉપયોગ કરી પોતાનું જ્ઞાન વધુ પાકું કરે તે પણ એટલું જ મહત્ત્વનું છે. 


              જે તે ધોરણનું સાહિત્ય ડાઉનલોડ કરવા તે નામ પર ક્લિક/ટચ કરવું.


ધોરણ 1        શાળા તત્પરતા         ડાઉનલોડ

ધોરણ 1        શિક્ષક આવ્રુતિ        ડાઉનલોડ


ધોરણ 2        વર્ગ તત્પરતા           ડાઉનલોડ


ધોરણ 3        વર્ગ તત્પરતા           ડાઉનલોડ


ધોરણ 4       ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 4       ગણિત                     ડાઉનલોડ


ધોરણ 5        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 5        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 5        ગણિત                     ડાઉનલોડ


ધોરણ 6        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 6        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 6        ગણિત                     ડાઉનલોડ


ધોરણ 7        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 7        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 7        ગણિત                     ડાઉનલોડ


ધોરણ 8        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 8        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 8        ગણિત                     ડાઉનલોડ