નમસ્કાર
અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,
અહી નીચે આપેલ લિન્કમા શ્રી રાજેશકુમાર
સોલંકી અને મિત્રો દ્વારા સમગ્ર ગુજરાતનાં ઉધોગ શિક્ષકોની માહિતી એકત્રિત કરી “ડિજિટલ
ડાયરી” રૂપે પ્રકાશિત કરી છે તે છે.
આ ડાયરીમાં શ્રી રાજેશભાઈએ માત્ર ઉધોગ
શિક્ષકોની માહિતી જ નહીં પરંતુ પીટીસી નો જે ઇતિહાસ આપ્યો છે તે ખૂબ જ માહિતીપ્રદ અને
રોચક છે. જે લોકો ડી.એલ.એડ. (પીટીસી) માં ભણાવતા હોય અને જેને આ અભ્યાસક્રમમાં રસ હોય
તથા જે નવા લોકો જોડાયેલા છે તે બધાએ એક વાર શાંતિથી આ વાંચી લેવાની જરૂર છે. હું તો
કહું છુ કે તેની પ્રિન્ટ કાઢી લાઈબ્રરીમાં રાખીશું તો પણ તાલીમાર્થીઓને કામ લાગશે.
ફરી એક વાર આવા સરસ કાર્ય બદલ શ્રી રાજેશભાઈને
અભિનંદન......
“ડિજિટલ ડાયરી” બુક
ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.
No comments:
Post a Comment