મિત્રો, માર્ચ મહિનો એટલે પરીક્ષાનો મહિનો. આ માહિનામાં માત્ર વિધાર્થીની જ નહીં પણ વાલી ની પણ પરીક્ષા થતી હોય છે અને ખાસ તો વિધાર્થી પક્ષે આ સમય દરમ્યાન માત્ર અભ્યાસકીય નહિ પણ શારીરિક અને માનસિક મૂંઝવણો વધતી હોય છે ત્યારે વલસાડ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એફ.વસાવા સાહેબ અને તેમની ટીમે વિધાર્થીઓના પ્રશ્નો, મૂંઝવણો સામે તેના યોગ્ય ઉકેલોની એક સરસ બુકલેટ 'આત્મવિશ્વાસ 2.0' બહાર પાડી છે, જે માત્ર ધો.10 અને 12 ને નહીં પરંતુ કોઈપણ પ્રકારની પરીક્ષાનો સામનો કરી રહેલા વિધાર્થીઓને ઉપયોગી થશે.
આપ નીચેની લિન્ક પરથી બુકલેટ ની PDF ડાઉનલોડ કરી શકો છો.
આત્મવિશ્વાસ 2.0 (ધો.10 અને 12 ના પ્રશ્નો, મૂંઝવણ અને માર્ગદર્શન download
No comments:
Post a Comment