મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા એપ્રિલ 2022 માં લેવાયેલ ડી.એલ.એડ. 2022 નું પરિણામ આપ નીચેની લિંકમાં પહેલા D.El.Ed. I સિલેક્ટ કરી ત્યારબાદ આપનો કન્ફર્મેશન ન. અને જન્મતારીખ નાખીને મેળવી શકો છો.
આપના મિત્રોને પણ જણાવશો.
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા એપ્રિલ 2022 માં લેવાયેલ ડી.એલ.એડ. 2022 નું પરિણામ આપ નીચેની લિંકમાં પહેલા D.El.Ed. I સિલેક્ટ કરી ત્યારબાદ આપનો કન્ફર્મેશન ન. અને જન્મતારીખ નાખીને મેળવી શકો છો.
આપના મિત્રોને પણ જણાવશો.
Created By Html Quiz Generator
Time's Up
મિત્રો, મોટા ભાગના લોકો/વિધાર્થીઓની એક સામાન્ય ફરિયાદ હોય છે કે મને યાદ નથી રહેતું, મારી યાદ શક્તિ નબળી છે વગેરે. પરંતુ મિત્રો અભ્યાસથી તેમાં સુધારો લાવી શકાય છે. ચાલો તેના માટે કેટલાક જરૂરી પગલાઓ સમજીએ.
સ્મૃતિ (યાદદાસ્ત)
अनुभूतविषयासंप्रमोषः
स्मृतिः । - યોગસૂત્ર
(અનુભવેલા વિષયોનું (ચિત્તમાં) ટકી રહેવું તે સ્મૃતિ છે.)
મનની સમક્ષ ઉપસ્થિત થનાર વિષય મનમાં ટકી રહે તે ઘટનાને સ્મૃતિ કહે છે.
સ્મૃતિના ચાર તબક્કા છે:
મનની સમક્ષ કોઈ ઘટના ઉપસ્થિત થાય, તેને ગ્રહણ કરવામાં આવે તે સ્મૃતિની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે.
2.
ધારણા (Retention)
મન જેવું ગ્રહણ કરે તે વસ્તુ મનમાં ટકી રહે, તે ટકી રહેવાની ઘટનાને ધારણા કહેવામાં આવે છે.
3.
પુનરાવર્તન (Recall)
મનમાં જેની ધારણા થઈ છે, તે વિષયને ફરીથી યાદ કરવાની ઘટનાને પુનરાવર્તન કહેવામાં આવેછે.
4.
પ્રત્યભિજ્ઞા-ઓળખ (Recognition)
યાદ કરવાની વસ્તુની
સ્પષ્ટ ઓળખ થાય તે સ્મૃતિની પ્રક્રિયાની પૂર્ણાહુતિ છે. તેને જ પ્રત્યભિજ્ઞા કે ઓળખ કહે છે.
Created By Html Quiz Generator
Time's Up
Created By Html Quiz Generator
Time's Up
મિત્રો, આ વર્ષે 21 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો છે ત્યારે રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક કોમન યોગ પ્રોટોકોલ બહાર પાડવામાં આવેલ છે, જેમાં ચાર પેઝના પેંફલેટમાં યોગ દિવસના દિવસે શું અને કઈ રીતે કરવું તેની માહિતી આપેલ છે જે આપ નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો, અહી નીચેની લિંકમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા એપ્રિલ - 2022 માં લેવાયેલ પ્રથમ વર્ષની ડી.એલ.એડ. પરિક્ષાના પેપર્સની PDF સામેલ છે, જે આપને પ્રશ્નોનાં સ્વરૂપની જાણકારી માટે તથા પેપર લખવાની પ્રેકટીશ માટે ખૂબ જ ઉપયોગી થશે.