હે પરમદેવ ! બાલદેવના હૈયામાં ઉતરી તેમના જીવનને સાચી રીતે સમજવાની શક્તિ આપો કે જેથી અમે આપના સંકેત અને અટલ ન્યાયની દ્રષ્ટિએ એમને સમજી શકીએ, ચાહી શકીએ અને એમની સેવા કરી શકીએ. – મેડમ મોન્ટેસોરી
વિધાર્થી
મિત્રો, તાલીમાર્થી મિત્રો, શિક્ષક મિત્રો,
બાળકોને
રમત દ્વારા શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળાઓમાં અને ખાસ કરીને ડી.એલ.એડ.(પીટીસી)માં
બાળગીતો / અભિનય ગીતોનું ખૂબ જ અનેરું મહત્વ છે. અહિયાં નીચની લિંકમાં શ્રી એમ.વી,વેકરીયા સાહેબ અને શ્રી એલ.વી.જોશી સાહેબે
સંકલન કરેલ બાળગીતના પુસ્તક ‘કિલકિલાટ’ ની પીડીએફ કોપીમાંના કુલ 355 જેટલા બાળગીતોને વિષય વાઇઝ / વિભાગ
પ્રમાણે જુદી કરીને મુકેલ છે. જેથી આપ સૌ આપની પસંદગી મુજબના વિષયના બાળગીતો સહેલાઇથી
શોધી શકો.
આ ‘કિલકિલાટ’ સંકલન ને બ્લોગમાં મૂકવા અને સમગ્ર ગુજરાતનાં
શિક્ષણપ્રેમી લોકોને ઉપયોગી થવા માટેની પરવાનગી આપવા બદલ શ્રી એમ.વી.વેકરીયા સાહેબનો
અને શ્રી એલ.વી.જોશી સાહેબનો હ્રદયથી આભારી છું.
No comments:
Post a Comment