Friday, 29 November 2019

NCTE નું PAR ના ભરેલ ફોર્મનો નમૂનો

મિત્રો, તાજેતરમાં NCTE નું PAR નું ફોર્મ બધી કોલેજોએ ભરવાનું છે, તો આ સાથે તેના નમુનાનું ભરેલ ફોર્મની લિન્ક મુકેલ છે, જેથી આપને ફોર્મ ભરવામાં સરળતા રહેશે.
DOWNLOAD PAR FORM 

Wednesday, 23 October 2019

Com Basic MCQs

મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં CCC, CCC+, બિન સચિવાલય, તલાટી  તેમજ ડી.એલ.એડ., બી.એડ. અને ધોરણ 9 થી 12 ના વિષયવસ્તુંની તૈયારી માટે ઉપયોગી 250 પ્રશ્નો આપેલા છે. આશા છે કે આપ સૌને ઉપયોગી થશે. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 
જો આપણે જવાબમાં કોઈ ફેરફાર લાગતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. 

Wednesday, 4 September 2019

દ્વિતીય વર્ષ વાર્ષિક પરીક્ષા પેપર્સ 2019

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2019 માં લેવાયેલ દ્વિતીય વર્ષ ડી. એલ. એડ. (પી.ટી.સી.) વાર્ષિક પરિક્ષાના પેપેર્સ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.         DOWNLOAD  

પ્રથમ વર્ષ વાર્ષિક પરીક્ષા પેપર્સ 2019

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2019 માં લેવાયેલ પ્રથમ વર્ષ ડી. એલ. એડ. (પી.ટી.સી.) વાર્ષિક પરિક્ષાના પેપેર્સ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.         DOWNLOAD