નમસ્કાર મિત્રો
આપને પરીક્ષાના પરિણામ તૈયાર કરતાં પહેલા દરેક વિષય શિક્ષકને જે તે વિષય ના માકર્સ લખવા માટેની સ્લીપ આપવી છીએ. એમાં પણ ડી.એલ એડ માં બે કોર્ષ નો સરવાળો કરી પછી તેના આધારે તાલીમાર્થીઓ ને પાસ કે નાપાસ કરીએ છીએ.

આ સાથે[ Excel File માં એક માકર્સ સ્લીપ બનાવી છે જેમાં તેના નીચેના પેઈઝમાં તેની Formula બનાવેલ છે. દરેક કોર્ષ અ અને બ તેમજ ૬૦ માકર્સ કે કોર્ષ ૬ - ૭ - ૮ ની અલગ અલગ સિટ છે.
દરેક પેઈઝમાં તેના માકર્સ ટાઈપ કરવાથી --
તે દરેકનો સરવાળો થતો જશે.
જો Formula મુજબ fail હશે તો કલર લાલ જ રહેશે અને અને
તે દરેકનો સરવાળો થતો જશે.
જો Formula મુજબ fail હશે તો કલર લાલ જ રહેશે અને અને
Fail ના માકર્સ નીચે બે નાની લીટી દોરાઈ જશે. {કલર પ્રિન્ટર ન હોય તો Fail નો ખ્યાલ આવે તેટલા માટે.}
Pass , Fail અને Total નો સરવાળો થતો જશે.
મિત્રો ,
આ માત્ર ટેકનોલોજી નો ઉપયોગ કરી કામને સરળ અને ચોકસાઈ વાળું બનાવવાનો એક નમ્ર પ્રયાસ છે. એક જ વખત પ્રયત્ન કરવાથી કદાચ સફળ ન થવાય, પરંતુ થોડી મથામણ કરવાથી ફાવી પણ જાય.
આપના સૂચનો અને પ્રતિભાવો નું સ્વાગત છે.
ડૉ. વિમલ મકવાણા
No comments:
Post a Comment