તાલીમાર્થી મિત્રો,
આપના દ્વારા સતત ડી.એલ.એડ. ની પરીક્ષા બાબતમાં પુછવામાં આવી રહ્યું છે.
પરંતુ આ બાબત શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે જોડાયેલ હોય અને હાલના સંજોગો જોતાં રાજ્ય સરકાર લોક ડાઉન વિશે શું નિર્ણય લે છે તે બાબત પર પરીક્ષાની તારીખોનો આધાર છે.
મોટા ભાગે 15 કે 16 તારીખે જે તે વિભાગ દ્વારા આ નિર્ણય લેવાશે, જે હું આપણે જાણ કરીશ.
હાલના સંજોગો મુજબ મોટાભાગે 20 એપ્રિલ થી શરૂ થનારી પરીક્ષા પાછળ ઠેલાય શકે છે.
મારૂ અંગત માનવું છે કે જે પરીક્ષાઓના માર્ક્સ ભવિષ્યમાં મેરીટ માટે ગણતરીમાં લેવાના હોય તેમાં માસ પ્રમોશન ન આપી શકાય, એટલે આપની અનુકૂળતાએ ધીમે ધીમે પણ પરિક્ષાની તૈયારી શરૂ રાખશો.
કંટાળો આવતો હોય તો ચેન્જ માટે TET કે CTET જેવી પરીક્ષાઓની પણ સાથે સાથે તૈયારી શરૂ કરી શકાય.
ઘરે રહો - સુરક્ષિત રહો

Thank you so much sir
ReplyDeleteThanks
ReplyDeleteCan you please suggest any material for TET.? Thank you.
ReplyDelete