તાલીમાર્થી મિત્રો,
આ સાથે નીચેની લિન્કમાં મૂલ્યાંક્ન પત્રકોની PDF કોપી મૂકેલી છે. જે આપણે સંદર્ભ તરીકે કામ લાગશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વાર્ષિક પરીક્ષામાં કોર્ષ 1 બ માં પહેલા પ્રશ્નમાં આશરે બે માર્કસમાં આ પત્રકોમાંથી પ્રશ્નો પૂછતા હોય છે.
મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરવાં અહી કિલક/ટચ કરો.
મિત્રો, આ પત્રકો વિશેનો એક વિડીયો પણ મે youtube ચેનલ પર મુકેલ છે. જે પણ આપને ઉપયોગી થશે. જેની લિંક નીચે છે.
No comments:
Post a Comment