મિત્રો, પરીક્ષા સમયે તૈયારી સાથે સાથે ક્યારેક વધુ પડતી ચિંતા પણ થતી હોય તે સ્વાભાવિક છે. પરંતુ મન ને મજબૂત કરવા સારા / પોઝિટિવ વિચારો જો સતત વાગોળ્યા કરીએ તો મનમાં એ પ્રકારના ભાવ પણ ઉત્પન થતાં હોય છે. આવા પ્રકારના ટૂંકા પણ અસરકારક વાકયોને ધ્યેય વાક્યો (Auto Suggestion) કહેવામા આવે છે. નીચે એવા કેટલાક વાકયોનું સંકલન કરેલ છે, જે તમને ઉપયોગી થશે. તમે તે વકયોની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. બને તો તેની પ્રિન્ટ કાઢી તમારા વાંચવાની જગ્યાએ રાખશો તો ચોક્કસ ફાયદો થશે.
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
- Home
- Colleges
- Modules
- Intership
- Blue Print
- Papers
- Paper Solution
- D.El.Ed.(PTC)
- D. El. Ed. MCQs
- Result
- PPT
- G.R.
- Exam
- Open Exam MCQs
- Gunankan Patrko
- TET / TAT
- CTET
- IITE Gandhinagar
- D.El.Ed. (NIOS)
- G K
- Psychology
- Computer
- Videos
- Std. 6
- Std. 7
- Std. 8
- Question Bank (Ekam Kasoti)
- Work books
- Prarthna
- Opinion
- Contact
Too Good 🙏 Thank you for sharing sir
ReplyDeleteThank you sir
ReplyDelete