મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ તેમ કોઈપણ ટોપીકના માત્ર પ્રશ્નો પાકા કરવાથી આપણે પરીક્ષામાં સારા માર્કસ મેળવી શકતા નથી. આ માટે આપણે જે તે ટોપીકની વિસ્તૃત સમજ મેળવવી જોઈએ જેથી તેમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે તો આપણે સરળતાથી તેના જવાબ આપી શકીએ. આવી સમજ મેળવવા આ સાથે હવેથી જે તે ટોપીકની એક પીડીએફ અહિયાં મૂકવાનો પ્રયત્ન કરીશ જેથી આપ વધુ અસરકારક તૈયારી કરી શકો.
આ માટે આપના સૂચનો અને પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.
આજે 'અભ્યાસ પધ્ધતિઓ' વિભાગની પીડીએફ મૂકી રહ્યો છુ.

મેં તમારું બ્લોગ 10 વ્યક્તિ ને મોકલી છે. મને પણ પ્રેરણા મળી છે તમારી બ્લોગ થી.
ReplyDeleteThank You.
Well I m also a blogger
My Blog url:- "https://hkdigitalknowledge.blogspot.com/" search on google