આ સાથે નીચેની લિન્ક પર સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા જી. નર્મદા ના FY, SY D. El. Ed. ના પ્રિલિમ પરીક્ષા 2026 ના પેપર્સ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીસ માટે આપી શકો છો. અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ સમગ્ર સ્ટાફ અને આચાર્યશ્રીનો આભારી છું.
FY D. El. Ed. Prelim Papers 2026 Download
SY D. El. Ed. Prelim Papers 2026 Download

No comments:
Post a Comment