Tuesday, 9 August 2022

TET 1 (2015) MCQ Part 4 (English Language)

 

Created By Html Quiz Generator

Time's Up

score :

Name : Apu

Roll : 3

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Disclaimer: Information contained in this work has been obtained by the blogger, from various sources that are believed to be reliable. However, neither the blogger nor its editor guarantee the accuracy or completeness of any information nor at its authors shall be liable for any errors, omissions or damages arising out of this information. This work is published with the understanding that the blogger and its editor are supplying information but are not attempting to render any professional services. If such services are required, the assistance of an appropriate professional should be sought.

Monday, 8 August 2022

કલરવ (બાળગીત સંપુટ)

 


મિત્રો, પ્રાથમિક શાળા માટે અને ડી.એલ.એડ. (પીટીસી) ના તાલીમાર્થીઓ માટે બાળગીત ખૂબ જ ઉપયોગી છે. અભિનય સાથે ગીતો કરવાથી વિધાર્થીઓમાં સંગીત/તાલ ની સાથે સાથે જે તે વિષયવસ્તુ કે પછી મૂલ્યશિક્ષણ ખૂબ જ સહેલાઇથી કરાવી શકાય છે. બાળગીત દ્વારા આપણે બાળકોને પ્રવૃતિમય શિક્ષણ કરાવી શકીએ છીએ. 

આ અગાઉ 'કિલકિલાટ' પોસ્ટ અંતર્ગત આશરે 355 જેટલા બાળગીતોનો સંપુટ આપણી સમક્ષ મુકેલ, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ. 

આજે સ્ત્રી અધ્યપન મંદિર, રાજપીપળા દ્વારા સંકલન કરેલ અને વિવિધ વિભાગો પ્રમાણે વહેચેલ બીજા 131 બાળગીતોનો સંગ્રહ "કલરવ" આપની સમક્ષ મુકતા ખૂબ જ આનંદ અનુભવું છું. 

બાળગીતની pdf ડાઉનલોડ કરવા નીચની લિન્ક પર ક્લિક / ટચ કરો. 


કલરવ (બાળગીત સંપુટ)   DOWNLOAD 


Saturday, 6 August 2022

કિલકિલાટ (બાળગીત સંપુટ)



 હે પરમદેવ ! બાલદેવના હૈયામાં ઉતરી તેમના જીવનને સાચી રીતે સમજવાની શક્તિ આપો કે જેથી અમે આપના સંકેત અને અટલ ન્યાયની દ્રષ્ટિએ એમને સમજી શકીએ, ચાહી શકીએ અને એમની સેવા કરી શકીએ. – મેડમ મોન્ટેસોરી

વિધાર્થી મિત્રો, તાલીમાર્થી મિત્રો, શિક્ષક મિત્રો,

બાળકોને રમત દ્વારા શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળાઓમાં અને ખાસ કરીને ડી.એલ.એડ.(પીટીસી)માં બાળગીતો / અભિનય ગીતોનું ખૂબ જ અનેરું મહત્વ છે. અહિયાં નીચની લિંકમાં શ્રી એમ.વી,વેકરીયા સાહેબ અને શ્રી એલ.વી.જોશી સાહેબે સંકલન કરેલ બાળગીતના પુસ્તક કિલકિલાટ ની પીડીએફ કોપીમાંના કુલ 355 જેટલા બાળગીતોને વિષય વાઇઝ / વિભાગ પ્રમાણે જુદી કરીને મુકેલ છે. જેથી આપ સૌ આપની પસંદગી મુજબના વિષયના બાળગીતો સહેલાઇથી શોધી શકો.

કિલકિલાટ સંકલન ને બ્લોગમાં મૂકવા અને સમગ્ર ગુજરાતનાં શિક્ષણપ્રેમી લોકોને ઉપયોગી થવા માટેની પરવાનગી આપવા બદલ શ્રી એમ.વી.વેકરીયા સાહેબનો અને શ્રી એલ.વી.જોશી સાહેબનો હ્રદયથી આભારી છું.

બાળગીતને ડાઉનલોડ કરવા માટે જે – તે ચિત્ર ઉપર ક્લિક / ટચ કરશો.














































Thursday, 4 August 2022

FY D.El.Ed. 4 B (English) Unit 1 MCQ

Created By Html Quiz Generator

Time's Up

score :

Name : Apu

Roll : 3

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Wednesday, 3 August 2022

વૃદ્ધિ અને વિકાસ

 

Created By Html Quiz Generator

Time's Up

score :

Name : Apu

Roll : 3

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Wednesday, 27 July 2022

ભક્તિધારા - પ્રાર્થના સંપુટ

 



       જો તમારે વિધાર્થીઓને શુદ્ધ ચારિત્ર્ય અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય તો નિત્ય નિયમિત પ્રાત:કાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય એકેય નથી.”       - ગાંધીજી

        અધ્યાપક મિત્રો / શિક્ષક મિત્રો / તાલીમાર્થી મિત્રો,

        પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણી શાળાઓ / કોલેજોમાં દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ. આપણા સૌ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. આપણું પ્રાર્થના સંમેલન જેટલું સમૃદ્ધ હોય તેટલું વિધાર્થીઓનું મૂલ્ય શિક્ષણ વધારે અસરકારક બની રહે છે.

        અહિયાં અગાઉ જુનાગઢ – પોરબંદર જિલ્લા પી.ટી.સી. કોલેજ પરિવાર દ્વારા અને શ્રી એમ. વી. વેકરીયા દ્વારા સંકલન કરી બહાર પાડેલ ભક્તિધારા” પ્રાર્થના સંપુટ બહાર પાડવામાં આવેલ તેની પીડીએફ મૂકવાનો પ્રયત્ન કરેલ છે. બ્લોગ ઉપર આ પીડીએફ મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી વેકરીયા સાહેબ અને તેમની સમગ્ર ટીમનો આભારી છું.

        અહિયાં કુલ પાંચ વિભાગ પાડેલ છે. જેમાં પ્રથમ ભાગ પ્રસ્તાવના માં પ્રાર્થના એટ્લે શું?, પ્રાર્થનાનું મહત્ત્વ, પ્રાર્થના સંમેલનની સૂચિ, પ્રાર્થના માટેના નિયમો વગેરે જેવી બાબતો આવરી લીધેલ છે. બીજા વિભાગમાં વિવિધ ધર્મોની પ્રાર્થના આપેલી છે જ્યારે ત્રીજા વિભાગમાં કુલ 51 ગુજરાતી પ્રાર્થના, ચોથા વિભાગમાં 21 હિન્દી પ્રાર્થના અને પાંચમા ભાગમાં 12 અંગ્રેજી પ્રાર્થના આપેલી છે.

        આ બધી પ્રાર્થનાઓનો અગત્યનો ભાગ હોય તો તેના રંગબેરંગી ચિત્રો છે. ખૂબ આકર્ષક અને નયનરમ્ય ચિત્રો સાથે પ્રાર્થના જોવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે.




        જે તે વિભાગને ડાઉનલોડ કરવા તેના પર ક્લિક / ટચ કરવું.

પ્રસ્તાવના અને પ્રાર્થના વિશેની માહિતી       DOWNLOAD

વિવિધ ધર્મોની પ્રાર્થનાઓ       DOWNLOAD

ગુજરાતી પ્રાર્થનાઓ       DOWNLOAD

હિન્દી પ્રાર્થનાઓ          DOWNLOAD

અંગ્રેજી પ્રાર્થનાઓ        DOWNLOAD