મિત્રો,
આપણે જ્યારે કોઈ નોકરી કે પછી સ્પર્ધાત્મક પરિક્ષાના ફોર્મ ભરતા હોય ત્યારે દરેક વખતે આપણે પાસ કરેલ દરેક પરિક્ષાની બધી વિગતો નાખવાની હોય છે. આ માટે આપણે જો દરેક સમયે આપણા ઓરિજિનલ સર્ટિફિકેટમાંથી જોઈ વિગતો નાખીએ તો ઘણો સમય જાય અને બધુ સાથે રાખવું પડતું હોય છે.
તેના સમાધાન માટે અહિયાં એક ટેબલ/કોઠો બનાવી આપ્યો છે, જેની પ્રિન્ટ કાઢી એક વખત બધી વિગતો નાખી દેવાથી અને એક જ પેઇઝ સાચવવાથી આપનું કામ સરળ થઈ જશે.
Details of Educational Qualification list Download Click Here
No comments:
Post a Comment