Wednesday, 8 April 2026

FY SY D.El.Ed. Prelim Papers 2026 Anjar (Bhuj)

 



મિત્રો,

            આ સાથે નીચેની લિન્ક પર  મહિલા પી.ટી.સી. કોલેજ, અંજાર ના FY,  SY D. El. Ed. ના પ્રિલિમ પરીક્ષા 2026 ના પેપર્સ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીસ માટે આપી શકો છો. અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યા અમૃતાબેન દેવરીયા તેમજ સમગ્ર સ્ટાફનો આભારી છું.

FY D. El. Ed. Prelim Papers 2026         Download

SY D. El. Ed. Prelim Papers 2026         Download


No comments:

Post a Comment