Saturday, 18 July 2026

સરકારી અને ડાયટ ખાતેની ડી.એલ.એડ. કોલજોનું લિસ્ટ

 



ગુજરાત રાજ્યની સરકારી અને ડાયેટ ખાતે ચાલતી

D.El.Ed. (પીટીસી) કોલેજોની 2025-26 ની સ્થિતિએ યાદી

(માત્ર જાણકારી માટે જ છે.

વધુ ચોક્કસાઈ માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની વેબસાઇટની મુલાકાત લેવી )


જિલ્લો

સંસ્થા પ્રકાર

સસ્થાનું નામ અને સ્થળ

પ્રકાર

કોડ

1.

અમદાવાદ

સરકારી

પી.આર. ટ્રેનીંગ કોલેજ, ખમાસા ગેટ, રાયખડ, અમદાવાદ (ગુજરાતી માધ્યમ)

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

મિશ્ર

1

2.

અમદાવાદ

સરકારી

પી.આર. ટ્રેનીંગ કોલેજ, ખમાસા ગેટ, રાયખડ, અમદાવાદ (હિન્દી માધ્યમ)

  (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)       

મિશ્ર

801

3.

અમદાવાદ

સરકારી

પી.આર. ટ્રેનીંગ કોલેજ, ખમાસા ગેટ, રાયખડ, અમદાવાદ (સિંધી માધ્યમ)

  (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)       

મિશ્ર

811

4.

અમદાવાદ

સરકારી

પી.આર. ટ્રેનીંગ કોલેજ, ખમાસા ગેટ, રાયખડ, અમદાવાદ (ઉર્દુ માધ્યમ)

  (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)       

મિશ્ર

821

5.

દાહોદ

સરકારી

સરકારી પુરુષ અધ્યાપન મંદિર, મુ. દેવગઢ બારિયા, તા. દેવગઢ બારિયા જી. દાહોદ 389380

     (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

પુરુષ

3

6.

દાહોદ

ડાયટ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જવાહર નવોદય વિધયાલની બાજુમાં, ચાકલીયા રોડ, ખરેડી (વડલી) મુ. જી. દાહોદ 389175

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

પુરુષ

112

7.

ડાંગ

ડાયટ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ, જી. આહવા ડાંગ

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

મિશ્ર

117

8

જુનાગઢ

ડાયટ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બિલખા રોડ, જુનાગઢ

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

મહિલા

129

9.

મહીસાગર

ડાયટ        

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મુ. સંતરામપુર, જી. મહિસાગર 389260

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

પુરુષ

105

10.

મહેસાણા

ડાયટ        

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કુક્સ, જી. મહેસાણા

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

મિશ્ર

113

11

રાજકોટ

ડાયટ        

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રિકોણ બાગ પાસે, મુ. જી. રાજકોટ 360001

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

મહિલા

130

12.

સાબરકાંઠા

સરકારી

સરકારી અધ્યાપન મંદિર, મુ. કડિયાદરા તા. ઈડર  જી. સાબરકાંઠા  383440

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

પુરુષ

4

13.

સાબરકાંઠા

ડાયટ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મુ. ઈડર        જી. સાબરકાંઠા 383430

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

મહિલા

128

14.

વડોદરા

સરકારી

સરકારી મહિલા અધ્યાપન મંદિર, (ગુજરાતી માધ્યમ) સુરસાગર, વડોદરા, જી. વડોદરા

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)       

મહિલા

11

15.

વડોદરા

સરકારી

સરકારી મહિલા અધ્યાપન મંદિર, (મરાઠી માધ્યમ) સુરસાગર, વડોદરા, જી. વડોદરા

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)       

મિશ્ર

831

16.

વલસાડ

ડાયટ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મુ. વલસાડ જી. વલસાડ 396001

        (લોકેશન માટે અહી ક્લિક/ટચ કરો.)

મહિલા

131

No comments:

Post a Comment