Friday, 31 July 2026

D.El.Ed. Navigator Course 6 માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ -2 (શ્રી દિલિપ રાવ)




        મિત્રો, અધ્યાપન મંદિર, બોચાસણના  શ્રી દિલિપભાઈ રાવ તરફથી બીજા વર્ષના તાલીમાર્થીઓ માટે કોર્ષ 6 ની અસરકારક તૈયારી થઈ શકે તે માટે એક ખૂબ જ સરસ મટિરિયલ બહાર પાડવામાં આવેલ છે. જેમાં આપને બધા પ્રકારના પ્રશ્નો અને તેના જવાબો પણ મળી રહેશે. સાથે-સાથે જૂના વર્ષોના બોર્ડના પૂછયેલા પેપર્સ પણ ખરા. 
આ બધુ તમે નીચેની લિન્ક પરથી  ડાઉનલોડ કરી શકો છો. 
સમગ્ર ગુજરાતનાં ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ માટે આ મટિરિયલ મોકલાવવા બદલ શ્રી દિલીપભાઇ રાવનો ખૂબ ખૂબ આભાર... 

No comments:

Post a Comment