Monday, 18 February 2019

FY Annual Exam 2018 Paper by SEB


રાજય પરીક્ષા બોર્ડ દ્વારા એપ્રિલ 2018 માં લેવાયેલ વાર્ષિક પરિક્ષાના  પેપર્સની PDF ફાઈલ મૂકી રહ્યો છું. આશા છે કે તાલીમાર્થીઓને ઉપયોગી થશે. ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
  FY Annual Exam 2018 Paper by SEB

Friday, 15 February 2019

NIOS(Bridge Course) 521 Chap.1 PDF


મિત્રો, અગાઉ કોર્ષ 521 ના ચેપ્ટર 1 ના MCQ મુકેલ. થોડા મિત્રોનું સૂચન હતું કે તે પ્રશ્નોની PDF પણ મૂકો. આથી તે મૂકી રહ્યો છુ. PDF ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો. NIOS(Bridge Course) 521 Chap.1 PDF

Saturday, 5 January 2019

NIOS Bridge Course 521 Chap.1 MCQ



શિક્ષક મિત્રો,
આ સાથે NIOS Bridge Course ના કોર્ષ 521 ના ચેપ્ટર 1 પ્રશ્નો મુકેલ છે. 
જો આપે પણ આવું કોઈ મટિરિયલ્સ તૈયાર કર્યું હોય અને બધા સુધી પહોચાડવા માંગતા હોય તો હું તેને તમારા નામ સાથે આ બ્લોગ પર મૂકીશ. આપનું મટિરિયલ્સ મને ptcsetu1@gmail.com પર મોકલાવવા વિનંતી. 


Wednesday, 12 December 2018

FY Course 4(B) Eng. Q Bank


પ્રથમ વર્ષ કોર્ષ - ૪ (બ) અંગ્રેજી માં પ્રાવિણ્ય (સજ્જતા) ના યુનિટ 1 થી 3 ની પ્રશ્ન બેન્ક
પ્રથમ વર્ષ કોર્ષ - ૪ (બ) અંગ્રેજી માં પ્રાવિણ્ય (સજ્જતા) ના યુનિટ 1 થી 3 ની પ્રશ્ન બેન્ક ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

Saturday, 1 December 2018

SY Course 1 B Q Bank


નમસ્કાર મિત્રો, આ સાથે બીજા વર્ષ ના કોર્ષ 1 બ ની પ્રશ્ન બેન્ક અહી મૂકું છું. આશા છે કે તાલીમાર્થીઓને ઉપયોગી થશે.
કોર્ષ 1 (બ) સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિકોણનો વિકાસની પ્રશ્ન બુક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.